ગુમરાહ...

(36k)
  • 7.7k
  • 8
  • 2.7k

માધવ અને પ્રીતિ એક બીજા ને ખુબ જ પ્રેમ કરતા. પ્રીતિ અભ્યાસ માં અવ્વલ. જયારે માધવ ના પિતા વધારે પૈસાદાર હોવા થી માધવ ને અભ્યાસ માં ધ્યાન જ ના રહે. બાઇક રેસિંગ , શરાબ પીવી, ડ્રગ લેવું, સિગારેટ પીવી.માધવ અને તેના દોસ્તો પાર્ટી માં ગયા. પાર્ટી માં સિગારેટ ,શર