મારા સ્નેહનું સરનામું

(12)
  • 4.3k
  • 2
  • 1.3k

આજે મારા દિલની વાત કહી દઉંથોડી મન માં છુપાયેલી વાત કહી દઉંસમજી શકીશ તું કદાચ મારા શબ્દો નેશબ્દો પાછળ સંતાયેલી વ્યથા કહી દઉંબાળકો પોતાના મન ની વાત હંમેશા મા-બાપ ને કહેતા હોય છે, પણ માં પોતાના મન ની વાત એટલી આસનીથી નથી કહી શકતી કોઈને.. દુઃખી હોય તો ભગવાનની