રહસ્ય : એ રસ્તાનું

(113)
  • 3.2k
  • 14
  • 1.2k

થોડાક સમય પેહલા ની વાત છે, દૂર એક એક ગામ માં અભિષેક નામનો એક યુવાન વ્યક્તિ રહતો હતો એ જથ્થાબંધ માલ સમાન નો વ્યાપારી હતો.એક ગામ થી બીજે ગામ સામાન પહોચાડવાનું કામ કરતો.એ સમય માં transport એટલો વિકસિત ન હતો એટ્લે અમુક દુર્લભ વસ્તુઓ દરેક ગામ માં સરળતા થી પ્રાપ્ત કરવી થોડી મુશ્કેલ હતી.પરંતુ અભિષેક દૂર શહેરો માં યાત્રા કરીને પણ એવા સામાન લઈ આવતો.આવા કામો માં એને દિવસો સુધી યાત્રા કરવી પડતી,કેટલાય માઈલ્સ ની મુસાફરી અને અનેક અવનવી જગ્યાઓ માં થી પસાર થવું પડતું.પોતાના ધંધા માં અભિષેક ખૂબ જ ઈમાનદાર હતો. સામાન્ય રીતે આત્મા ભૂત પ્રેત વગેરે થી કોઈ