હે બેન તું કેમ આવી છો...?

(69)
  • 4.4k
  • 6
  • 965

આજ કાલની ભાગદોડ ભરી જિંદગી માં હજુ પણ ક્યાક હદય ને હુફ મળે એવા કિસ્સાઓ નજરે પડી જાય છે.એવો જ એક કિસ્સો મારી પાસે પણ છે. એક શહેર માં એક સામાન્ય પરિવાર રહેતો હતો.પરિવાર માં કુલ 4 સભ્ય રહેતા હતા.ઉર્મિલા,રમેશ અને તેના 2 બાળકો વિશ્વ અને નિશા.