ચશ્માં........

  • 3.9k
  • 1
  • 1.2k

ઘણી બધિ બિલ્ડિંગો પડી ગઇ છે. રસ્તા ઓ ઉપર ગાડિ ઓ બંધ પડી છે. વાતાવરણ માં ધુમાડો છવયો છે. ચારૈય બાજૂ લોકો શોક માં ડુબેલા છે. ઘણા લોકો પોતાના સ્વજનો, મીત્રો ને ગોતી રહ્યા છે. એક બીજા ને મારી નાખવા વાળા, બીજા ની ઈર્ષા કારવા વાળા, ગરીબ અમીર નો ભેદ રાખવા વાળા,