લાગણી - ફિકિસન

(28)
  • 2.4k
  • 5
  • 826

હું એક નોકરી કરતી સ્ત્રી છું. મારે એક દીકરો પણ છે. ઘર,નોકરી અને દીકરાની જવાબદારી નિભાવતા થાકી જતી. એક દિવસ મારા પતિ એ મને એક બાઈ રાખવાની સલાહ આપી. મને પણ લાગ્યું કે બાઈ રાખવાથી મને પણ થોડી રાહત રહેશે.આથી અમે બાઈ શોધવાનું ચાલુ કરું.અમને એક બાઈ મળી પણ ગઈ. ન