સમય ની સાથે દોડતી જીંદગી કેટલીક યાદો બનાવતી જાય તો કેટલીક યાદો સાથે લઈ જતી હોય છે.પણ તેમાની કેટલીક યાદો એવી હોય છે જે કયારે ભુલાતી નથી. ખાસ કરીને તહેવાર સાથે જોડાયેલ યાદો જે દર વર્ષે આવે છે અને દર વર્ષે મળે છે.સારી યાદ ખુશી લાવે છે ને ખરાબ યાદ ખુશી ના સમય