અહેસાસ.

(21)
  • 2k
  • 2
  • 482

"એ તમને ના સમજાય , તમે શાંતિ રાખો ને હમણાં , હવે હું મોટો થઈ ગયો છું , મને બધી ખબર પડે છે કે ક્યારે શું કરવું અને શું ના કરવું , ભલે ધંધો તમે શરૂ કર્યો એને આટલે આગળ સુધી તમે લાવ્યા હવે આ ધંધાને આનાથી પણ વધુ આગળ હું વધારીશ , બસ તમે મને મારી રીતે કામ કરવા દયો અને તમે નિરાંત રાખો . ખોટી ચિંતા ના કરો " .જ્યારે દીકરા અનિકેત એ મને આવું કીધું ત્યારે મારી જિંદગી ના 35 વર્ષ ની એ ધંધા પ્રત્યેની  મહેનત ના દિવસો યાદ આવી ગયા . જે કાપડના ધંધા ને મેં