મુવી રિવ્યુ – ટોટલ ધમાલ

(99)
  • 15.2k
  • 5
  • 4k

ટોટલ ધમાલ – નામ એવા જ ગુણ! મુખ્ય કલાકારો: અજય દેવગણ, અનીલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી, રીતેશ દેશમુખ, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, જ્હોની લિવર, મહેશ માંજરેકર અને બમન ઈરાની પટકથા: વેદ પ્રકાશ, પરિતોષ પેઈન્ટર અને બંટી રાઠોડ નિર્માતાઓ: ઇન્દ્ર કુમાર, અશોક ઠાકરિયા, ફોક્સ સ્ટાર, શ્રી અધિકારી બ્રધર્સ, આનંદ પંડિત અને અજય દેવગણ કથા અને નિર્દેશન: ઇન્દ્ર કુમાર રન ટાઈમ: ૧૨૭ મિનીટ્સ કથાનક: શહેરના પોલીસ કમિશનર, કયા શહેરના એનો ફોડ ફિલ્મમાં પાડવામાં આવ્યો નથી (બમન ઈરાની) એક મોટા વ્યાપારી પાસે નોટબંધીવાળી સો કરોડ રૂપિયાની નોટોના એક્સચેન્જમાં પચાસ કરોડની નવી નોટોનો સોદો કરતા જ હોય છે ત્યાં