કેદાર કંઠા ટ્રેકિંગ કેમ્પ દિવસ 2

(14)
  • 3.3k
  • 5
  • 1k

કેદારકંઠા ટ્રેકિંગ કેમ્પ દિવસ  2.....28/12/17    દિવસ પહેલા થી આગળ.......                સવારે 6.15 થયા હશે ને રજની અમને જગાડવા આવિયા તેના કહેવા અનુસાર દેહરાદૂન આવી ગયું હતું....પણ અમે હજી સરખા નરખા થઈએ ત્યાં તો સ્ટેશન આવી ગયું...સારું હતું કે તે છેલ્લું સ્ટેશન હતું માટે શાંતિ થી સામાન ઉતારીયા..અને પ્લેટ ફોમ પર એક જગ્યાએ ભેગા થઈ ને રેલ્વે સ્ટેશનની બહાર નિકળિયા...સવારના 6.30 થાય હશે...હવે અમારે આગળની મુસાફરી બસમાં કરવાની હતી અને જવાનું હતું મસૂરી...  ત્યાં અમારું  કેમ્પ માટે રિપોટીંગ કરવાનું હતું ...રિપોટીંગ કરિયા બાદ અમને આપવામાં આવેલ રૂમમાં સામાન મૂકીને નાસ્તો ત્યાર હોવાથી અમે નાસ્તો લીધો