એકાંત માં અવાજ

(29.3k)
  • 5.3k
  • 9
  • 1.6k

  અને અચાનક જ મારી આંખો ઉઘડી ગઈ. જોયું તો સવારે  4 વાગ્યા હતાં. ચારેકોર અંધારું જ અંધારું અને નિરવ શાંતિ. કયાંક દૂર કૂતરાં ભસવાનો અવાજ ને તમરાં નો અવાજ, બસ એ સિવાય બધું જ શાંત.      થયું ચાલ સરસ સમય અને એકાંત બંંને નો સમન્વય થયો છેે તો કંઈક લખુું. હુું એકદમ જ ખુશ  થઈ ને પથારી   માં બેઠી થઈ ગઈ..લાઈટ ચાલુ કરી ડાયરી અને પેન હાથ માં લીધા..મોઢું ધોવા જવાની મને જરૂર ન જણાય કારણ હું એકદમ તાજગી અનુભવી રહી હતી.હું શાંત મને વિચારવા બેઠી .. શું લખું ???? શેનાં વિશે લખું ??? આંખ બંધ કરી વિચારવા માંડી..બહાર