સ્વાતિનાં અશ્રુ

(36)
  • 2.2k
  • 4
  • 635

"સ્વાતિ, બેટા ઊભી રહે..., મારે તારી સાથે વાત કરવી છે" સ્વાતિ નાં પિતા ભુધરભાઈએ બુમ મારી."ના, પપ્પા હમણાં નહીં.. મારી ઓફિસમાં મિટીંગ છે મને લેટ થઈ જશે, ઓફિસમાં મળશું ત્યારે વાત કરીશ." સ્વાતિ ઘરનાં દરવાજા તરફ જતાં જતાં બોલી. અહીં સ્વાતિ એક ધનાઢ્ય પરિવારની એક માત્ર સંતાન છે. રુપમાં પણ એટલી જ સુંદર અને તેમાં તેની ભૂરી આંખો એની શોભા વધારતી હતી.  તે તેના માતા-પિતા અને દાદી સાથે રહે છે.જેટલા પૈસાથી અમીર છે તેટલા જ હદયથી તેમજ સંસ્કારોથી પણ અમીર છે.તેમનો શાંત સ્વભાવ અને દયા ભર્યું મન લોકોમાં જાણીતું છે. "બા, આપણે કેટલાં નસીબદાર છે કે એક પુત્ર કરતા પણ