નિકીતા

(71)
  • 3.7k
  • 3
  • 1.1k

નિકિતા અને દર્શના બંને બહેનપણી એક જ કોલેજમાં. નિકિતા અને દર્શના બંનેને એકબીજાના ઘરે અવારનવાર જવાનું થતું રહેતું. આ સમય દરમ્યાન દર્શનાના ભાઈ મિહીરને નિકિતા ગમી ગઈ. થોડા જ વખતમાં નિકિતા અને મિહીર ખૂબ સારા મિત્રો બની ગયા. ઓનલાઈન ચેટીંગ પણ થતી. ધીમે ધીમે આ મૈ