100

  • 4k
  • 1
  • 1.2k

#100 આમ 100 કશુંય ખરું નથી હોતું વાત હોય કે વસ્તુ. પણ હા અમુક સંબંધો આજેય ક્યાંક અપવાદ રૂપે જીવંત જોવા મળે છે કે, જે બધાંથી પર હોય છે. એને 100 પણ ઓછા પડે. ને એવા પણ હોય છે જે માત્ર દેખાડા પૂરતા જ હોય છે. જેની ગણતરી થઈ જ ન શકે. 100 તો દૂર ની વાત રહી.હું અહીં તમને એક વાત કહેવા જઈ રહી જો ખોટી હોય તો વાંચી ને ભૂલી જજો પણ જો સાચી હોય તો હંમેશા યાદ રાખજો. જો આપણે સારા અને સાચા માણસ હોઈએ છીએ તો હંમેશા કેમ એ મુજબ આપણે વર્તતતા નથી. આપણને જ્યારે