પેસા ક્યાંથી આવે છે?? અને ક્યાં જાય છે?.... આ દેશમાં એવા ઘણા લોકો છે કે જેમને રાજકારણીઓ કે નેતાઓ કે મોટા હોદાની કોઈ વ્યક્તિનો ફોન આવે કે..., ' દોસ્ત 50 લાખ રૂપિયાની જરૂર છે જરા વ્યવસ્થા કરજે। ..' તો બધું પડતું મુકીને અહીંથી તહીથી ભેગા કરીને તરત દોડીને પહોચી જશે પેલા મોટા નેતા ને ત્યાં અને તેના પગ પર માંથું મુકીને નોટોના બડલો ખડકી દેશે. સાહેબ તમારો જ છું .....તમારી ગાય છું... જયારે જરૂર પડે ત્યારે યાદ કરજો।.. બનશે તેટલા પહોચાડી દઈશ...' બસ મારા માથા પર હાથ મુકજો. નેતા