ટાઈમપાસ

(50)
  • 4.1k
  • 9
  • 953

છેલ્લાં એક વર્ષથી મયૂર ઝોયા પાછળ ફિલ્ડીંગ ભરતો હતો. પરંતુ ઝોયિને પ્રપોઝ કરવાની મયુરમાં હિંમત ન હતી.ઝોયા! એક મુસ્લીન પરીવારમાંથી હતી. મયૂર અને ઝોયા બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. મયૂર અને ઝોયા બંને વોટ્સેપ પર રોજ વાત કરતાં. વોટ્સેપ પર એકબીજાને દિલના સ્ટીકર પણ મોકલતાં. મયુરમાં ઝોયાને ચોખ્ખું i love you કહેવાની હિંમત ન હતી. એટલે તે વોટ્સેપ પર ઝોયાને દિલના સાટીકર મોકલતો. અને ઝોયા પણ રીપ્લેમાં એવાં જ દિલના સ્ટીકર મોકલતી. મયૂર ઝોયાને ખુબ પ્રેમ કરતો હતો. તેને તો ઝોયા સાથે લગ્ન પણ કરવા જ હતા. પરંતુ ગાડી કંઈક પાટે તો ચડવી જોઈએ. મયુરનો એક ખાસ મીત્ર