કુદરત નો ન્યાય

(38)
  • 10.2k
  • 4
  • 1.8k

આ વાર્તા કુદરત કેવી રીતે ન્યાય કરે છે અને એના ન્યાય માં આટલો સમય કેમ લાગે છે. એના ઉપર ની આંખી આ વાત કરૂ છું.રજની નામ ની એક સ્ત્રી શહેરમાં રહેતી હતી. જે લોકો ને લુંટવા નું કામ કરતી હતી. રજની ની નિયત ખુબજ લાલચી, સ્વાર્થી તેમજ વિશ્ર્વાસ ઘાત આપનારી સ્ત્રી હતી. રજની એ પોતાના આ જીવન ની અંદર એવા કોઇ પાપ કે કુકર્મ બાકી રાખ્યા ન હતાં કે જે રજની એ ન કર્યો હોય. આમ ને આમ રજની નું જીવન વિતવા લાગ્યું.અચાનક એક દિવસ સવારનો સમય હતો અને રજની નેં ઉલ્ટીઓ ચાલુ થઈ જાય છે અને ખુબજ અશક્તિ લાગે