૨૨ સિંગલ -૨૫

(23)
  • 3.6k
  • 3
  • 1.4k

૨૨ સિંગલ ભાગ – ૨૫ ૨૨ સિંગલ એ એપીસોડીક હાસ્યકથા છે. જે ૨૨ વર્ષના હર્ષ નામના એક છોકરાને કેન્દ્રસ્થાને લઈને લખાયેલી છે. હર્ષ એન્જીનીયરીંગ કરીને ઘર થી દુર બીજા શહેરમાં એકલો રહીને જોબ કરે છે. એનું અલમસ્ત શરીર અને છોકરી સાથે વાત કરવાની અણઆવડત ને કારણે હજી સુધી સિંગલ છે. મિંગલ થવાના બહુ પ્રયત્ન કરે છે. પણ નસીબ જ વાંકું પડે છે. મિંગલ થવાના એના દરેક પ્રયત્નો વાંચક નુખ પર સ્મિત લાવી દે એવા હોય છે. અક્ષત અને અનુ એના મિત્રો છે અને એ બંને છેલ્લા પાંચ વર્ષથી રીલેશનશીપ માં છે. વાંચકમિત્રો, તમે ૨૪ ભાગ ના વાંચ્યા હોય અને આજે