સિક્રેટ ઓફ રીડિંગ

  • 2.6k
  • 1
  • 744

“The habit of reading is one of the greatest resources of mankind and we enjoy reading books that belong to us much more than if they are borrowed” આ મારા શબ્દો નથી!! J વિલિયમ લ્યોન ફેલ્પ્સના છે. આ ભાઈ કોણ? ૧૮૬૫માં અમેરિકામાં જન્મેલા એક નામચીન એડ્યુકેટર, સાહિત્યિક આલોચક, લેખક અને ૧૯૦૩ થી ૧૯૩૩ સુધી યેલ યુનિવર્સીટીમાં અંગ્રેજીના પ્રોફેસર રહી ચુકેલા એ વિલિયમ લ્યોન ફેલ્પ્સ. (આ યેલ યુનીવર્સીટી એટલે એ જ જ્યાં છેલ્લે આપણા કિંગખાન ભાઈ સ્પીચી આવ્યા J) લ્યોન પણ એમના સમયના પોપ્યુલર ઓરેટરોમાંના એક હતા. અને પોપ્યુલર એટલે કેવા કે ચર્ચમાં એના ભાષણોમાં આવતા લોકો માટે ચર્ચને કાયદેસર ડબલ એક્સ્પાંડ કરવો પડ્યો હતો.