એક નજર વિજ્ઞાન તરફ...

(15)
  • 3.7k
  • 5
  • 870

કોઈ પણ તરક્કી કરતી ટેકનોલોજી ને જાદુ થી ઓછું ન આંકી શકાય વિજ્ઞાન એક જાદુઈ જ્ઞાન છે. નવેમ્બર 1915 ડો. આલ્બર્ટ આઇસ્ટાઈન થિયરી ઓફ રિલેટિવિટી ની શોધ કરી દુનિયાભર માં પ્રસિદ્ધિ પામી ગયા હતા. થિયરી ઓફ રિલેટિવિટી એટલે કે સપેક્ષતા નો સિદ્ધાંત આ સિદ્ધાંત એ મહત્વ ની ક્રાંતિકારી શોધ હતી. આજે બ્રહ્માડ ની દરેક હિપચાલ ને સમજવા માટે બે થિયરી નો ઉપયોગ થાય છે. સપેક્ષતા નો થિયરી અને ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ મિકેનિક્સ એ અતિ સૂક્ષ્મ કણો નું નિરીક્ષણ કરી અનુમાન લગાવાય છે. આજે અમુક વૈજ્ઞાનિક બાબતો એવી છે. જેની ધારણા કરવી મુશ્કેલ છે. એ બધા વિશે હું