લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 4

(70)
  • 4.3k
  • 5
  • 2k

  લવ ,લાઈફ અને કન્ફ્યુઝન. રિમા અને તેની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા પહોંચે છે. ત્યાં જ જગદીશ ની થવા વાળી પત્ની જિજ્ઞાસા નો કઝીન માહિર ત્યાં પહોંચે છે. રિમા અને માહિર બંને એકબીજા ને પહેલે થી ઓળખતા હતા કે શું પણ બંને એકબીજા ને જોઈ ઑકવર્ડ રીતે બીહેવ કરવા લાગે છે અને બીજી તરફ રિમા ના મમ્મી રિમા માટે લગ્ન માં આવેલ મહેમાનો સાથે વાતો કરી રિમા માટે છોકરો શોધવા ની કામગીરી શરૂ કરે છે. દાંડિયા શરૂ થાય છે ત્યારે રિમા યાદો માં સરી પડે છે. ચાલો જોઈએ આગળ શું થાય છે.