સ્યુસાઈડ નોટ

(44)
  • 3k
  • 2
  • 925

મિસિસ ત્રિવેદી ના પગ તળે થી જમીન સરકી ગઇ. બે ઘડી તો એમનુ મગજ શુન્ન થઇ ગયુ. એમને વિશ્વાસ જ ન થયો કે પોતે શુ વાચી રહ્યા છે. એ તરંગ ની સ્યુસાઇડ નોટ હતી. તરંગ મિ.અને મિસિસ ત્રિવેદી નો એક નો એક પુત્ર હતો. દસ મા ધોરણ મા અભ્યાસ કરતો હતો.90% જેવા સારા ટકા એ કલાસ મા તૃતીય આવ્યો હતો. મિ અને મિસિસ ત્રિવેદી વ્યવસાયે ડૉકટર હતા. ડૉ. ત્રિવેદી એ પોતાની મોટી હોસ્પિટલ બનાવી હતી, એમની અંડર મા બીજા દસ ડોક્ટર કામ કરતા હતા. તરંગ ના પરિણામ થી ડો. ત્રિવેદી ખુશ હતા એને પણ મોટો ડોક્ટર બનાવવા માગતા હતા. આ