*મારી ભૂલ છે**--------------------------------------------------------------------* પરિવાર પાસે બેસવું નહિ અને કહે ભૂલ છે મારી રાતો સુધી બહાર રખડે,ઘરે આવી કહે ભૂલ છે મારી *ભૂલને સ્વીકારવાનું કલેજું છે* _તો_ *ભૂલને સુધારવાનું કલેજું પણ રાખો* *દગો કર્યા બાદ કહે,ભૂલ છે મારી* *સબંધ તોડ્યા બાદ કહે,ભૂલ છે મારી**વિશ્વાસ તો એકજ વખત થાય છે* *વિશ્વાસ ક્યાં વારંવાર થાય છે* *દોસ્તીની હડફેટમાં પરિવારના ભાઈઓ ને ભુલાઈ છે*