પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા ભાગ - 21

(168)
  • 4.8k
  • 14
  • 2.2k

ધીમે ધીમે વિદ્યુત એક અત્યંત ખતરનાક જીવ માં પરિવર્તિત થઈ ગયો.એનું આવું ભયંકર રૂપ જોઈ ને સ્વયં એના werewolves જ ભય પામી ગયા. વિદ્યુત એ એની સેના ને કૂચ કરવા આદેશ આપ્યો.આખી સેના એ વિકરાળ ગર્જના કરી અને આક્રમણ કર્યું,આ અવાજ અહી પૃથ્વી અને સર્વે ના કાને પડ્યો,એ બધા સમજી ગયા કે અંત સમય આવી ચૂક્યો છે. પૃથ્વી: વિદ્યુત આપણાં વિનાશ માટે નિકળી ચૂક્યો છે. વિશ્વા :હા............ ભાઈ......મારે તને એક વાત કહેવી છે કેટલાય સમય થી......પછી કદાચ સમય મળે ના મળે. પૃથ્વી : શું ? વિશ્વા : તું સારી રીતે જાણે છે કે આટલા બધા વર્ષો ના આપણાં જીવન કાળ