દીકરી ની વેદના

(19)
  • 8.3k
  • 2.3k

એક દીવશ ની વાત છે કોય એક મધ્યમ વગૅ ના કુટૂબ મા એક દીકરી નો જન્મ થાય છે..એ દીવસે  એ દીકરી નુ કુટૂબ ખુશ થવાના બદલે રોવે છે કારણ કે પુત્ર જંખનાર ને ઘરે આજ દીકરી અવતરી હતી એટલે...દીકરી ની વ્યથા તો જન્મતા ની  સાથે જ સરુ થય ગય સાહેબ ;જન્મતા ની સાથે જ અવગણના થય ...એમ કરતા કરતા દીકરી મોટી થય .,એને ભણવા મેકવામા આવી , રોજ દફતર લય ને એ દીકરી રોજ નીશાળે જતા સીખી, એ નીશાળે જતા તો શીખી પણ એને દુનીયા જહા ની કાય ખબર જ ન હતી .,                માઁ