બારમું પૂરું કરીને જિંદગી નું તેરમું કરવા માટે કોલેજમાં એડમિશન લીધેલું. કોલેેેજ.....,આજે પણ જ્યારે આ શબ્દ સાંભળીયે છીએ તો જુવાની નો એ સુુુવર્ણકાળ આજે પણ કોઈ ચલચિત્રની જેમ આંખો સામે ફરી વળે