કાલીયજ્ઞ - 2

(94)
  • 7.7k
  • 7
  • 5.1k

આગળ આપણે જોયું કે, ભૂમિ, અને તેણીના ફ્રેન્ડસ બરડા ડુંગર પાસે પ્રવાસ માટે જાય છે અને રસ્તામા સાધુઓ બસ આડે આવી જતા જોરદાર બ્રેક લાગવાથી સ્વાતિ થોડી ઘવાઈ છે. જ્યારે પેલા સાધુઓ સ્વસ્તિકને ત્યાં જવાથી રોકે છે, અને કહે છે કે યજ્ઞ તુમ સબ કોં નીગલ જાયેગા., હવે આગળ...)સ્વાતિની સારવાર માટે તેને ગ્લુકોઝ પીવડાવવામા આવ્યો, અને ઘાવ પણ વધારે ન હોવાંથી બધાં શાંતિનો શ્વાસ લે છે.એવામા ભૂમિના પપા એ ડ્રાઇવરને સાદ કર્યો - ભગુભાઈ, ચાલો ,હવે ઉપાડો બસ..., ડ્રાઇવર હા કહી બસમા ચડી ગયો. હાલ બેટા સ્વસ્તિક , કહી એમણે સ્વસ્તિકને પણ બસમા ચડવા ઈશારો કર્યો,. પણ આ તરફ સ્વસ્તિક કઈક અલગ