3 Short Story

(32)
  • 3.2k
  • 2
  • 1.3k

1અનલકી-Unluckyસાગર સરિતાના ડિવોર્સ થઈ ગયા એ વાતને કોઈ માનવા તૈયાર ન્હોતું. ઘણા બધાને આ વાત સાંભળીને આઘાત લાગ્યો હતો, કારણ કે સાગર અને સરિતા મેડ ફોર ઈચ અધર કપલ હતું. એમને જોઈને કોઈને પણ એમની ઈર્ષાં થાય એવું જોડું. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા અને એટલી જ એકબીજાની કેર પણ કરતા. એમનો પ્રેમ એટ્લે જાણે ચાસણી મા ઝબૉળેલા રસગુલ્લા, ચીઝી પિત્ઝા,ચટપટી પાણીપુરી. જ્યારે આ વાત બહાર આવી કે સાગર સરિતાના આજે ડિવોર્સ થઈ ગયા તો પછી કોણ માનવા તૈયાર થાય.આ વાત જ્યારે એમના દોસ્ત હિમાંશુને ખબર પડી ત્યારે એણે સૌથી પહેલા કેલેન્ડર જોયું કે આજે પહેલી એપ્રિલ તો નથીને. આ