ફર્સ્ટ ગિફ્ટ

(27)
  • 3k
  • 4
  • 986

ફર્સ્ટ ગિફ્ટફેબ્રુઆરી નો મહિનો એટલે પ્રેમ ની વર્ષા. કોઈક ને નવા પ્રેમી મળે તો કોઈક ખોવાયેલા પ્રેમ ને પરત મેળવે કોઈક નવી શરૂઆત કરે તો કોઈક એમના વિરહથી ખુશ રહે.આવું જ થાય આ પ્રેમી પંખીડા નુ સાથે હોય તો ઝગડા થાય અને દૂર હોય તો લાંબી લાંબી વાતો થાય.ખેર આ પ્રેમ થી કોણ બચી શકે આવું  જ કંઈક તમારી સાથે પણ કદાચ કયારેક થયું હશે.ભલે એ અલગ વાત છે પણ આ અનુપ અને કાયા સાથે કંઈક આવું બન્યું ચલો તો જોઈએ.વેલાન્ટાઇન નો વીક હતો પ્રેમ ની ખુશનુમા મોસમ હતી ગુલાબી સવાર ની એ ઠંડી હવા અને સાથે નવા નવા પ્રેમ