દહેશત પાર્ટ 2

(56)
  • 2.6k
  • 7
  • 843

પાર્ટ 1માં આપણે જોયું કે હું, મહેક અને અમીરા શહેરની કોલેજમાં એડમિશન લઇ ફ્લેટમાં રહેવા આવ્યા છીએ. કોલેજમાં જઇ અમે આકાંશા અને સ્નેહાને શોધી રહ્યા હતા ત્યાં મારી નજર એક છોકરા પર પડે છે. હવે આગળ...તે છોકરાની નીલી સુંદર આંખો કોઈ પણ છોકરીને પ્રેમ પાડવા પૂરતી હતી. ઉપરાંત તેની ક્યૂટ સ્માઈલ, હસતી વખતે ગાલમાં પડતા ખંજન અને સ્ટાઈલિસ વાળ. બ્લેક શર્ટમાં અને બ્લુ જીન્સમાં ખૂબ હેન્ડસમ લાગતો હતો. હું લવ એટ ફર્સ્ટ સાઈટ વિશ્વાસ નહોતી કરતી પરંતુ તેને જોતા મને તેની સાથે પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો એમ કહો તો ખોટું નહિ. ત્યાંજ મહેકની નજર મારા પર પડી હશે એટલે