મૂર્તિ - શ્રદ્ધા ની સફર

(26)
  • 4.3k
  • 1
  • 1k

મૂર્તિ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદાનાં કુંવર કાન ઘરે આવ્યા ના નાદ સાથે સુંદર સવાર થઈ. સવાર નાં સોનેરી કીરણો શ્રી કૃષ્ણ ની મૂર્તિ પર પડી રહ્યા હતાં. મૂર્તિ એકદમ સાદી સરળ અને મીડીયમ હતી. ઘણી જૂની પણ થઈ ગઈ હતી. અમુક રંગ ઉખડી ગયાં હતાં. પણ મૂર્તિ ની આભા એટલી સુંદર કે સ્વયં કાનુડો જ સાક્ષાત સામે ન હોય. અને તેમની પરમ ભક્ત મીરાં તેમની આરતી ગાઈ રહી હતી અને મીરાં નું આમ તો નામ રમા હતું પણ તેની કૃષ્ણ ભક્તિ જોઈ આખું ગામ તેને મીરાબાઈ જ નામથી અને મીરાં નામ થી જ બોલાવતુ. મીરાં એ