લીલા વટાણાની વાનગીઓ

(21)
  • 8.3k
  • 2.6k

લીલા વટાણાની વાનગીઓ સં- મિતલ ઠક્કર લીલા વટાણાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો લીલા વટાણાની વેબ સોર્સથી સંકલિત કરી રજૂ કરેલ પ્રચલિત અને કેટલીક નવી મટરની મસ્ત મજાની વાનગીઓ. ગેસની સમસ્યા હોય તો વટાણાનું સેવન ટાળવું જોઇએ. રોજ વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછું કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ સંતુલિત બનાવી રાખે છે. વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. વટાણામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ અને જિંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તે સિવાય તાજા લીલા વટાણામાં