સ્વાનુભુતી

(50)
  • 4.2k
  • 7
  • 1.3k

મને નથી ખબર કે હું તને દુનિયા ની બધી જ ખુશી આપી શકીશ કે કેમ ,દુનિયાનું બધું જ સુખ આપી શકીશ કે કેમ પણ હા સાંભળ આટલું ચોક્ક્સ કઈશ,હું તને જ મારી દુનિયા બનાવી લઈશ. કામ ની હોડ ને દુનિયાદારી ની વ્યસ્તતા વચ્ચે જીવનસંગીની કેવી હશે... અને એના ઓરતા કેવી રીતે પુરા કરીશ એની એક આછેરી ઝલક લઇ ને આવી રહ્યો છુ....