કોની દીકરી?

(41.7k)
  • 5.7k
  • 4
  • 1.4k

પોતાની જવાબદારી નિભાવી શકો તો જ કોઇ જવાબદારી લેવી ભારત મહાન છે, પણ જેને મહાનતા આપવામાં આવે છે એ મહાન નથી. વાત પણ આજની છે અને અનુભવ પણ આજનો છે, દરરોજ ચા પીવાની આદત થી આજે પણ અમે ચાર ચા પીવા ગયા. ચા પી ને થોડીક વાર બેસવાની અમારી આદત છે. એ જ