૨૨ સિંગલ - ૨૪

(21)
  • 4.7k
  • 2
  • 1.7k

૨૨ સિંગલ ભાગ ૨૪ હર્ષ : “હાય, અનુ બોલ.” અનુ : “ક્યાં છે? આટલો અવાજ શેનો?” હર્ષ : “અરે, તું પૂછ જ નહી. બધા ની એકસાથે એક્સપાયરી ડેટ આવી ગઈ છે.” અનુ : “મતલબ?” હર્ષ : “લગ્ન. આજે કેટલા બધા લગ્ન છે.” અનુ : “હા, એ તો સાચી વાત પણ તું કોના મેરેજ માં ગયો છે?” હર્ષ : “અરે મારી સોસાયટીમાં અને પાછળ ની સોસાયટી માં એમ બે મેરેજ છે. એક ના ઘરે છોકરી ના લગ્ન છે એ ગંગમ સ્ટાયલ વગાડે છે તો વળી બીજા છોકરાવાળા છે એ અરિજિત ના સોંગ વગાડે છે, સાલું કંઇક સરખું વાગે તો મઝા