સેલેરી

(28)
  • 3.4k
  • 7
  • 1.1k

આજ હું તને છેલ્લી વખત કહુ છું.......વિચારી ને નિર્ણય લઈ લેજે... આટલું બોલીને આકાશ રૂમની બાર નીકળી ગ્યો.અનિતા જોબ પર જવા માટે તૈયાર થવા લાગી.આકાશ પણ કશુ બોલ્યા વિના બાઇક લઈ નીકળી ગ્યો હતો. આકાશ અને અનિતા બંને પતિ-પત્નિ એક શહેરમાં રહેતા હતા. આકાશ એન્જિનીયર હતો, અને અનિતા પણ નાની એવી જોબ કરતી હતી. અનિતા એ ગ્રેજ્યુએશન પુરુ કરી તરત જ જોબ શરૂ કરી હતી.અનિતા ના પરીવારમાં મમ્મી-પપ્પા અને એક નાની બહેન હતી. પિતા બિમાર હોવાથી ઘરની આર્થિક પરીસ્થિતિ