નસીબ

(34)
  • 4.4k
  • 14
  • 963

નીરજ ની આંખો ફરી રસ્તા પર સ્થિર થઈ. એ આજે પણ પેલી અજાણ યુવતી ની રાહ જોઇ રહ્યો હતો. થોડી વાર મા જ એ બ્લુ કાર આવી ઉભી રહી. એક યુવતી સ્કાફૅ અને સનગ્લાશ સાથે કાર માથી ઉતરી અને રાબેતા મુજબ પોતાની સાથે લાવેલા ફુડ પેકેટસ પેલા ભિખારીઓને આપવા લાગી. ભિખારીઓ પણ જાણે એની રાહ જોઇ રહ્યા હોય એમ પહેલે થી જ મંદિર પાસે ગોઠવાઇ ગયા હતા. આ ક્રમ કેટલા સમય થી ચાલતો હતો એ નીરજ ને ખબર ન હતી પણ જ્યાર થી એણે પોતાની કન્સ્ટ્રંકશન બિઝનેસ ની ઓફિસ એન.જી રોડ ના કોમ્પ્લેક્શ મા શીફ્ટ કરી હતી એના થોડા સમય