બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 3

(130)
  • 4.7k
  • 18
  • 2.1k

"બસ કર યાર ભાગ - 3"નમસ્તે વાચક મિત્રો,આપ સહુ નો સસ્નેહ આભાર !! દરિયા કિનારે બેઠાં હોઇએ અને દરિયાનાં મોજાંઓ શ્રાવણ ના છમકલા સાથે મસ્તી એ ચઢે... તોફાન માં મશગૂલ થઈ.., ચારેકોર પાણી પાણી ના ફુવારા ઉડાડે...એ પાણી ની વાછોટ જેને પણ સ્પર્શે છે.. એ જીવ કયારેય પ્રેમ ને વિચાર્યા વગર કે સમજ્યાં વિના ન રહી શકે....મારી આ વાર્તા "બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)" વન સાઇડ લવ સ્ટોરી છે.. પણ એમાં ખાસિયત એ છે કે એક તરફી પ્રેમ, માત્ર એક તરફથી નહીં પણ બંને બાજુ થી પ્રગટ થાય છે..ભાગ - 3,ફક્ત 2 જ નામ ઉમેદવાર તરીકે જાહે