મોબાઈલની મગજમારી

  • 4.4k
  • 3
  • 1.1k

મોબાઈલ______આજે આ શબ્દ કોઈપણ વ્યકતી માટે અજાણ્યો નથી.જન્મેલા બાળકથી લઈને મરણપથારી એ પડેલ વૃદ્ધ માટે મોબાઇલ નો ઉપયોગ સહજ છે.એક પણ વ્યકતી તમને એવું જોવા નઈ મળે કે જેની પાસે આ મોબાઈલ નામનું યંત્ર નહીં હોય.જ્યાં જુઓ ત્યાં બસ મોબાઈલ જ મોબાઈલ જોવા મળે છે. નાનું બાળક પણ મેદાન માં ક્રિકેટ રમવાની બદલે મોબાઈલમાં ક્રિકેટ રમે છે.જ્યારે પણ આવા નાના બાળકો ને મોબાઈલ માં ગેમ રમતા જોવ છું ત્યારે મને આપણું બાળપણ યાદ આવે છે. -----@@@@@------ શુ