પુનઃ મિલાપ

(37)
  • 2.2k
  • 8
  • 711

મમ્મી ઓ મમ્મી., કાલે તો વેકેશન ખુલી જશે. બધા મને ફરી પાછો હોસ્ટેલ માં મૂકી આવશે ને? પછી તો મને ઘરે આવવા પણ નહિ મળે. હે ને મમ્મી! બોલને કંઇક કેમ બોલતી નથી તું? ૧૦ વર્ષ ની ઉમરે માતા ના પ્રેમ ને ગુમાવનાર નાનકડો હેત માતાના ફોટા સામે બેસીને કલ્પાંત કરે છે પરંતુ ત્યાં સાંભળનાર કોઈ નથી.હેત ૧૦ વર્ષ નો હતો ત્યારે તેની માતા એઇડ્સ બીમારી નો ભોગ બની મૃત્યુ પામી હતી. દાદા દાદી તો હતા નહીં. પત્ની ગયા પછી હેત ના પિતા પણ પોતાની યાદશક્તિ ખોઈ બેઠા અને ઘર છોડી ચાલ્યા ગયા. પિતા ની પરિવારજનો એ ઘણી શોધ