હરણફાળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની.

  • 6k
  • 4
  • 1.3k

હરણફાળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની. 'પંખીને મેં પિંજરે બેસી રહેતા જોયા છે, સપનાંને મેં પોઢી જતા જોયા છે, સમયના સથવારે મેં બધાને હાલતા જોયા છે, ત્યારે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેનો નાતો તો દાયકા જૂનો છે દોસ્ત, એ જ નાતો મેં આજે મજબૂત થતો જોયો છે..' ગુજરાતી ફિલ્મ.........ગુજરાતી નાટક, ગુજરાતી પિક્ચર... અહાહાહાહાહાહા.... આમ આવા શબ્દો સાંભળતા જ જાણે ઝણઝણાંટી ઉઠે, જુના દિવસો યાદ આવે, બા-દાદાના ઉંમરના લોકો તો પોતાની એક અલગ જ દુનિયામાં વિહરવા લાગે. એક આખો દાયકો છે ગુજરાતી ફિલ્મ, ગુજરાતી પિક્ચર, નાટકો. ગુજરાતના માનવીઓ એમાં પણ જેની જન્મભૂમિ અને કર્મભૂમિ બંને ગુજરાતી છે એવા દરેક માનવી માટે ગુજરાતી