અપક્ષ ભાગ ૧

  • 4.8k
  • 2
  • 1.3k

અપક્ષ ભાગ ૧ વાચક મિત્રો, આ વાર્તા મેં ચૂંટણીમાં જોયેલા એક અનુભવની છે, જે આપની સામે રજુ કરું છું, અત્યારના ચૂંટણી ના માહોલમાં કેવી રીતે આપણા મતોનો ધંધો થાય છે, તે જાણવા જેવું છે, તો આગળ વાંચો અપક્ષ તને આવતા કેટલી વાર લાગશે ? ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો થવામાં ફક્ત પાંચ મિનિટ બાકી છે,તું ક્યાં પહોંચ્યો છું ? મોબાઇલ ઉપાડતાજ અનુજને આ શબ્દો સાંભરવામાં આયા. રસ્તામાં જ છું થોડી જ વારમાં પહોંચું છું. એટલું કહી અનુજે ફોન કટ કરી નાખ્યો, અનુજ વિચારમાં પડી ગયો એણે શું વિચાર્યું હતું અને શું થઇ રહ્યું છે. શું એ જે કરવા