રૂપિયાનો રણકાર

(48)
  • 5.7k
  • 6
  • 1.7k

સોહમ, તમે ક્યારનાં લખી રહ્યા છો. થોડો મનને અને તમારાં હાથને આરામ આપો. પરોઢની સવાર થઇ ગઇ અને તમારો દૂધ નાસ્તો કરવાની સમય થઇ ગયો હવે તો કલમ મ્યાન કરી દો. અરે સુહાસી પરોઢની સવાર? સવાર પરોઢથીજ શરૂ થાય, અને મારે આજનો અંક પુરો કરવો પડે એવોજ હતો ચાલ તારા ફરમાન સાથે હું કલમ મ્યાન કરી દઊં મારાં શબ્દોને સમેટીને તારાં વ્હાલનાં તાજા નાસ્તાને ન્યાય આપી દઉં સોહમ એક યોગ શિક્ષક હતો. પોતાની કારકીર્દી જમાવવા માટે એણે નાનાં મોટાં વ્યવસાયમાં પ્રયત્ન કર્યા પણ એનો સાચો રસ યોગ-ધ્યાન અને કુદરતી તત્વોમાં હતો. એ વ્યવસાયીલક્ષી બનતાં બનતાં યોગ તરફ વધુ