લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 2

(87)
  • 3.7k
  • 7
  • 2.1k

રિમાએ બેંક માં ચાર દિવસ ની લીવ મૂકી દીધી, બધા લગ્ન માં જવા ની તૈયારીઓ માં લાગી ગયા .શોપિંગ , પેકીંગ બધું થઈ ગયા પછી પરેશ ભાઈ ની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન માટે ટ્રેન માં નીકળી પડ્યા.રિમા નું બાળપણ ટ્રેન માં નજરે ચઢ્યું. સૌથી પહેલા સામાન સેટ કરી અને બારી પાસે બેસી ગઈ. અને સામે ની સીટ પર અભી બેસી ગયો. દિયા દૂર ઉભા ઉભા જોતી રહી. મમ્મી એ તેને પોતાની બાજુ માં બેસી જવા નો ઈશારો કર્યો. રિમા કાંઈ જોયા વિના બધું ઇગ્નોર કરી ને કાન માં ઇઅર ફોન લગાવી અને ગીત સાંભળવા લાગી. એ જોઈ દિયા