એકલતા એક જ્વાળા

(11)
  • 4.3k
  • 3
  • 1.1k

આપણને જીવનમાં સૌથી વધુ અનુભવ થતો હોય તો એ એકલતા નો છે. કોઈ કહેશે નથી અનુભવ થયો ક્યારેય...મારા મત પ્રમાણે ખોટી વાત છે સાહેબ.મનુષ્ય તરીકે આપણને હંમેશા સાથ આપવાવાળી બીજી કોઈ વ્યક્તિની જરૂર હંમેશા પડે જ છે. પછી એ વ્યક્તિ તરીકે, આપણાં માતા-પિતા હોય,મિત્ર હોય કે ભાઈ-બહેન હોય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ હોય....પરંતુ કોઈ એક વ્યક્તિની તો જરૂર ખરેખર પડે જ છે.એકલતા એ શબ્દ વિશે વધુ સ્પષ્ટતા કરતાં જણાય કે, જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે બધાએ એનો અનુભવ તો કર્યો જ છે. જીવન જીવવા કોઈ એક પળ એવી તો હોવી જ જોઈએ જે આપણને ખુબજ ખુશ કરી