પ્રેમ શુ છે ??? પ્રેમએ નિસ્વાર્થ વસ્તુ છે.જો તમને સામે વારા વ્યક્તિ પાસેથી કંઈક મેળવવાની ઈચ્છા હોય તો એ પ્રેમ નથી. પ્રેમ તો એને કેવાય કે એ ખુશ એ જોઈ આપડે ખુશ.તું જમ્યો કે નઈ આવું ન પૂછે તો સુ એ પ્રેમ નહી કરતો હોય ???? પ્રેમ એવી વસ્તુ છે કે એકબીજા પર આંખ મીંચીને કરેલ વિશ્વાસ. જો તમને સામે વારા વ્યક્તિને સાચો પ્રેમ કરતા હશો તો એને તમે મૂકી પણ નઈ શકો. જ્યારે તમે એ વ્યક્તિને મૂકી દેવા રેડી થઈ જાવ ત્યારે સમજવું કે તમેં દુનિયાના સૌથી ખરાબ વ્યક્તિ છો. કેમ કે તમે જે વ્યક્તિને તમારા કરતા પણ વધુ