પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-17

(171)
  • 5.4k
  • 8
  • 2.4k

અવિનાશ લાકડું લઈને પૃથ્વી તરફ ધસી ગયો ત્યારે ..પાછળ થી એક અવાજ આવ્યો.. “નહીં અવિનાશ .....પૃથ્વી મારો શિકાર છે”. એટલું સાંભળતા જ અવિનાશ અટકી ગયો. અવિનાશ એ પાછળ જોયું તો રઘુવીર( hunter) એ તેઓની મધ્ય માં પ્રવેશ કર્યો. અવિનાશ : મને રોકવાનું કારણ જણાવશો રઘુવીર ? રઘુવીર : તું કદાચ ભૂલે છે અવિનાશ.... તે મને વચન આપ્યું છે. મે તને કહ્યું હતું કે હું તારો સાથ તો જ આપીશ જો તું પૃથ્વી ને મને સોંપીશ. અવિનાશ : ઓહ હા ...માફ કરજો હું તો ભૂલી જ ગયો હતો ... હું અહી થી હટી જાવ છું ...આ શુભ કામ તમે તમારા હસ્તે