અનાડી 'a cute love'

(25)
  • 3.2k
  • 1
  • 1.2k

એક જ જલક મા વૈભવી ના પ્રેમ મા પડનારો કરણ વૈભવી ને મેળવવા કોઇ અનાડી ની જેમ નતનવા નુસખા અજમાવે છે.એમા ને એમા વૈભવી એની નજર ને માપી લે છે અને તેના થી દુર જવા કરે છે પણ છેવટે કરણ એવી કય તરકીબ લગાવે છે કે વૈભવી ને પણ વીચાર મા નાખી દે,