હોટેલ હોન્ટેડ ભાગ - ૪

(108)
  • 4.4k
  • 3
  • 2.1k

મિત્રો તમે આગલા પ્રકરણમાં તમે જોયું કે હોટેલના ઉદ્ઘાટન સમયે રામ અને ગાર્ડ્સ ગાયબ થઈ જાય છે.બધા લોકો ડરી જાય છે.પણ ત્યાં પોલીસ આવી પહોંચે છે અને લોકોને પોત પોતાના ઘરે જવા માટે કહે છે.થોડા દિવસો પછી નિકુંજ અને ઈનસ્પેક્ટર પાટિલ હોટેલ તપાસ કરવા જાય છે.પરંતુ નિકુંજને ખબર પડે છે કે તે ઉતાવળમાં હોટેલની ચાવી લાવવાનું ભૂલી ગયો છે.તે ચાવ લેવા પાછા જવા જાય છે ત્યાં વરસાદ શરૂ થઇ જાય છે.નિકુંજ અને પાટિલ ઊભા હોય છે ત્યાં પાછળથી કંઈક અવાજ સંભળાય છે બંન્ને જુએ છે તો તાળું તૂટી નીચે પડ્યું હોય છે અને દરવાજો ખુલવ