સિફિલિસ - ટૂંકી વાર્તા

(44)
  • 3.7k
  • 15
  • 1.1k

જબ અપની નજર મેં ગિરને લગો ,અંધેરો મેં અપને હી ઘિરને લગો ,તબ તુમ મેરે પાસ અાના પ્રિયે ,થાકેલ , હારેલ અવસ્થામાં મોતના પંથે ડગ માંડતા તેને સનીનું ગીત યાદ અાવી ગયું અને તેના બઢતા કદમ જાણે ચેતન ગુમાવી બેઠા , નાજુક પ્રેમાળ હૈયાને ઊંડી ચોટ પહોંચાડી . અભિરૂચિની સ્મૃતિંએ તેની અસ્વસ્થતા વધારી દીધી સનીએ સંકટ સમયે તેને સહાય કરી હતી . અા વખતે પણ તેણે નિશ્ર્ચિતપણે તેની મદદ કરી હોત . પરંતુ તેણે તો સંબંધના તાર જ ગૂંચવી નાખ્યા હતા . શું મોઢું લઈને તેની પાસે જવું ? તેણે પોતાની જાતને સવાલ કર્યો .શાયદ અભિરૂચિએ પોતા